મરચાંની ખુબ અવાકને સામે મરચાંના ભાવમાં આવ્યો વધારો…

મરચાંમાં સતત બે વર્ષથી ખેડૂતોને મળતાં સારા ભાવને કારણે આગામી ખરીફમાં પણ વાવેતરમાં વધારો થવાના અંધાણ સ્પષ્ટ થઇ રહ્યાં છે. ખેડૂતો અત્યારથી સારી જાતનું બીજ શોધવામાં લાગ્યા છે. હાલના સમયે મરચાંની બજારો આવકો ના મારા સામે પણ લેવાલીને કારણે સામાન્ય વધ-ધટે ટકેલી છે. મરચાંની હાઇબ્રીડ ૭૦૨, સાનિયા, ઓજસ જેવી જાતો સામે ડબલ પટ્ટો કે ઘોલર … Read more

ગોંડલમાં મરચાંની હરરાજીના પ્રારંભે રૂ.4100ના ભાવ…

લાલ સૂકું મરચું અત્યારે મસાલા માર્કેટમાં હોટ છે. લાલ મરચાંના વેચાણ માટે સૌરાષ્ટ્રનું ગોંડલ યાર્ડ પ્રમુખ સ્થાને છે. મરચાંનો પાક લેઈટ હોવાથી ગત વર્ષની તુલનાએ આ વર્ષે પુરા ૧૨ દિવસ મરચાંની હરરાજી મોડી શરૂ કરવામાં આવી છે.  ગોંડલ યાર્ડ સૂત્રોના જણાવ્યામુજબ તા.૧, ડિસેમ્બરના દિવસે ૪૩૯ ભારી સૂકા મરચાંની આવક સાથે હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. … Read more